Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) માનવ ગરીબ આંક (Human Poverty Index)માં સમગ્ર વિશ્વમાં ભારતનો કયો નંબર છે ? 48 58 45 62 48 58 45 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે ? મંગુભાઈ પટેલ શંભુજી ઠાકોર. ગણપતભાઈ વસાવા રમણભાઈ વોરા મંગુભાઈ પટેલ શંભુજી ઠાકોર. ગણપતભાઈ વસાવા રમણભાઈ વોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) બ્રિટીશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા ? કોરી ઢબુ પાવલી નિકલ કોરી ઢબુ પાવલી નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કોના રસમાંથી ટર્પેનટાઈન બને છે ? સુંદરી દેવદાર ચીડ પાઈન સુંદરી દેવદાર ચીડ પાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી હતી ? પ્રથમ ત્રીજી બીજી એક પણ નહીં પ્રથમ ત્રીજી બીજી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP