Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ ગ્રામવાસીઓ એકઠા મળી પોતાનામાંથી સર્વસંમતિથી ગ્રામપંચાયતના વહીવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે જેના થકી ગ્રામપંચાયતોની ચૂંટણી વ્યાપક સમજૂતીથી બિનહરિફ રીતે અને સર્વસંમતિથી થાય છે ? વિશ્વ ગ્રામ યોજના સમરસ ગ્રામ યોજના આદર્શ પંચાયત યોજના સંવાદ ગ્રામ યોજના વિશ્વ ગ્રામ યોજના સમરસ ગ્રામ યોજના આદર્શ પંચાયત યોજના સંવાદ ગ્રામ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ₹ 1500 નું 6% લેખે સાદા વ્યાજે 8 માસનું વ્યાજમુદ્દલ કેટલું થાય ? ₹ 60 ₹ 1580 ₹ 80 ₹ 1560 ₹ 60 ₹ 1580 ₹ 80 ₹ 1560 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તેનાથી શું થાય છે ? રાત ધરતીકંપ ઋતુઓ દિવસ રાત ધરતીકંપ ઋતુઓ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ? યશવંત મહેતા સાંકળચંદ પટેલ શ્રદ્ધા ત્રિવેદી ફિલિપ ક્લાર્ક યશવંત મહેતા સાંકળચંદ પટેલ શ્રદ્ધા ત્રિવેદી ફિલિપ ક્લાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) "રાષ્ટ્રિય ખેલ દિન'' કયા ભારતીય ખેલાડીની યાદમાં મનાવવામાં આવે છે ? સી. કે. નાયડુ પટૌડી મેજર ધ્યાનચંદ જયપાલસિંહ સી. કે. નાયડુ પટૌડી મેજર ધ્યાનચંદ જયપાલસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP