Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'FDI' શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? વિદેશી સંરક્ષણ વિદેશી હૂંડિયામણ વિદેશી નિકાસ વિદેશી રોકાણ વિદેશી સંરક્ષણ વિદેશી હૂંડિયામણ વિદેશી નિકાસ વિદેશી રોકાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) અલંકાર ઓળખાવો :'તે હરિણીની જેમ ત્યાંથી નાસી ગઈ.' ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'આસ્તિક' સ્વસ્તિક વાસ્તવિક નાસ્તિક પ્રાસ્તાવિક સ્વસ્તિક વાસ્તવિક નાસ્તિક પ્રાસ્તાવિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) છંદ ઓળખાવો : “બચ્યા થોડા શ્વાસો, યમ, નવ થશે આમ અથરો.' શિખરિણી વસંતતિલકા પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી વસંતતિલકા પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકેલ “ચિરંજીવી યોજના'' અંતર્ગત કયો ખર્ચ સરકાર પોતે ઉપાડે છે ? ટ્રેક્ટર ખરીદવાનો પ્રસૂતિ સમયનો બાળકોના ભોજનનો ખેતીમાં નુકસાનનો ટ્રેક્ટર ખરીદવાનો પ્રસૂતિ સમયનો બાળકોના ભોજનનો ખેતીમાં નુકસાનનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP