Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા કયા નંબરે આવતો દેશ છે ? પાંચમા છઠ્ઠા સાતમા ચોથા પાંચમા છઠ્ઠા સાતમા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) શાહજહાંના શાસનકાળ દરમિયાન ઈ.સ. 1926-33 ના સમયકાળે ભારતમાં આવેલ ડચ વિદેશી યાત્રી કોણ ? કેપ્ટન હોકિન્સ જોન લાયર મનૂચી પીટર મંડી કેપ્ટન હોકિન્સ જોન લાયર મનૂચી પીટર મંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું ? મીનળદેવી કાનનદેવી ઉર્મિલાદેવી તેજલદેવી મીનળદેવી કાનનદેવી ઉર્મિલાદેવી તેજલદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં ખોરાકનો સંગ્રહકર્તા પર્ણ કયું છે ? અળવી કોબીજ ફુદીનો મૂળો અળવી કોબીજ ફુદીનો મૂળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) I thought the answer was ___, so i didn't find the question difficult. noticable valuable obvious important noticable valuable obvious important ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે ? 75 68 71 65 75 68 71 65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP