Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ?

વલયની આકાશી સફર
પરીક્ષા
બે ખાનાનો પરિગ્રહ
જીવન પાથેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ?

લાલબહાદુર શાસ્ત્રીએ
જવાહરલાલ નહેરુએ
સરદાર પટેલે
મહાદેવભાઈ દેસાઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP