Talati Practice MCQ Part - 1 વાતાપિકાંડ બિરુદ કોણે ધારણ કર્યુ હતું ? નરસિંહ વર્મન પ્રથમ રાજરાજ પ્રથમ પૃથ્વીરાજ ચૌહાણ રૂદ્રદામા નરસિંહ વર્મન પ્રથમ રાજરાજ પ્રથમ પૃથ્વીરાજ ચૌહાણ રૂદ્રદામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી કયો ઘોષ વ્યંજન છે ? હ્ થ્ શ્ ષ્ હ્ થ્ શ્ ષ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એક સજ્જન એક હોસ્પિટલના બાળવોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળ દર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ? 20 30 40 50 20 30 40 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 Which one of the following is a verb ? Concrete Critic Converse Restrain Concrete Critic Converse Restrain ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘શમણાં’ કોની કૃતિ છે ? કનૈયાલાલ મુનશી ગૌરીશંકર જોષી ત્રિભુવનદાસ લુહાર ર.વ.દેસાઈ કનૈયાલાલ મુનશી ગૌરીશંકર જોષી ત્રિભુવનદાસ લુહાર ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP