Talati Practice MCQ Part - 1 ભારતીય સાહિત્ય ક્ષેત્રેનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા ? અમૃતા પ્રીતમ મહાદેવી વર્મા આશાપુર્ણા દેવી મહાશ્વેતા દેવી અમૃતા પ્રીતમ મહાદેવી વર્મા આશાપુર્ણા દેવી મહાશ્વેતા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સમાસ ઓળખાવો :– દેહલતા કર્મધારય દ્વિગુ દ્વન્દ્વ તત્પુરુષ કર્મધારય દ્વિગુ દ્વન્દ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સમગ્ર દેશમાં 5G લોન્ચ કરનાર વિશ્વના પ્રથમ દેશનું નામ શું છે ? અમેરિકા દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયા ચીન અમેરિકા દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતનું સૌથી મોટું લગુન સરોવર કયુ છે ? ચિલ્કા પુલીકટ લોનાર કોલેરુ ચિલ્કા પુલીકટ લોનાર કોલેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'તપોવનની વાટે' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? રસિકલાલ પરીખ મકરંદ દવે કેશવ હર્ષદ ધ્રુવ જ્યોતીન્દ્ર દવે રસિકલાલ પરીખ મકરંદ દવે કેશવ હર્ષદ ધ્રુવ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP