Talati Practice MCQ Part - 1 ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ? ક્લોરાઈડ સલ્ફર આયન મેગ્નેશિયમ ક્લોરોફ્લોરો કાર્બન ક્લોરાઈડ સલ્ફર આયન મેગ્નેશિયમ ક્લોરોફ્લોરો કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 8 પુસ્તક અને 24 રજીસ્ટરની કિંમત 1760રૂા. છે. એક પુસ્તકની કિંમત એક રજીસ્ટરથી 124રૂા. વધારે છે. તો 4 પુસ્તક અને 2 રજીસ્ટરની કુલ કિંમત શું થશે ? 604 રૂા. 640 રૂા. 674 રૂા. 512 રૂા. 604 રૂા. 640 રૂા. 674 રૂા. 512 રૂા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'શૈલા મજમુદાર' કોની નવલકથા છે ? બાલમુકુન્દ દવે ચિનુ મોદી નિરંજન ભગત પ્રહલાદ પારેખ બાલમુકુન્દ દવે ચિનુ મોદી નિરંજન ભગત પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘થર્મલ ફ્લાસ્ક’ની શોધ કોણે કરી ? પેલેગ્રીન ટેરી ચાર્લ્સ મેકીનટોસ જેમસ ડેવાર લોરેન્સ પેલેગ્રીન ટેરી ચાર્લ્સ મેકીનટોસ જેમસ ડેવાર લોરેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી શહેરીક્ષેત્રોમાં જાહેરમાં શૌચક્રિયા મુક્ત થનાર રાજ્યો ક્યા છે ? ગુજરાત, તમિલનાડુ હિમાચલ પ્રદેશ, ગુજરાત ગુજરાત, આંધ્રપ્રદેશ ગુજરાત, અરુણાચલ પ્રદેશ ગુજરાત, તમિલનાડુ હિમાચલ પ્રદેશ, ગુજરાત ગુજરાત, આંધ્રપ્રદેશ ગુજરાત, અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP