Talati Practice MCQ Part - 1 A અને B મળી કોઈ કાર્યને 7(1/5) દિવસમાં પૂરું કરે છે. A અને B ની 5 કુશળતાનો ગુણોત્તર 3 : 2 છે, તો “A” એકલા કાર્ય પૂરું કરતા કેટલા દિવસ લાગે ? 10 12 15 16 10 12 15 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 Find Correct Spelling etiquite ettiquete etiquette ettiquette etiquite ettiquete etiquette ettiquette ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 39 વિધાર્થીના ખંડમાં સુરેશ અશોકથી 7 રેંક આગળ છે, જો અશોકનો રેંક છેલ્લેથી 17મો છે તો સુરેશનો આરંભથી કેટલામો રેંક હોય ? 15મો 16મો 24મો 23મો 15મો 16મો 24મો 23મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 JPEG ફાઈલનો ઉપયોગ નીચેનામાંથી કઈ ફાઈલ માટે થાય છે ? ઈન્ટરનેટ ફાઈલ એક્સેલ ફાઈલ પિક્ચર ફાઈલ ટેક્સ્ડ ફાઈલ ઈન્ટરનેટ ફાઈલ એક્સેલ ફાઈલ પિક્ચર ફાઈલ ટેક્સ્ડ ફાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP