Talati Practice MCQ Part - 1 સંધિ છોડો :– ન્યુનતા ન્યુનઃ + તા નિ + ઊનતા નિઉ + ન્તા નિઊ + ન્નતા ન્યુનઃ + તા નિ + ઊનતા નિઉ + ન્તા નિઊ + ન્નતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ? ભારતીય વન સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વિદેશ સેવા ભારતીય પ્રશાસનિક સેવા ભારતીય વન સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વિદેશ સેવા ભારતીય પ્રશાસનિક સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અવલોકનો 12, 13, ×, 17, 18, 20 નો મધ્યક 16 હોય તો x ની કિંમત શું હશે ? 26 46 16 36 26 46 16 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 હું પાંચમી પાટલી પર બેસું છું – વિશેષણનો પ્રકાર જણાવો. દર્શક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ દર્શક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 કાવ્યલોક કોની કૃતિ છે ? બાલમુકુન્દ દવે જયંત પાઠક રમેશ પારેખ હરીન્દ્ર દવે બાલમુકુન્દ દવે જયંત પાઠક રમેશ પારેખ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP