Talati Practice MCQ Part - 2 20 લીટર મિશ્રણમાં દૂધ અને પાણી 3 : 1ના ગુણોત્તરમાં છે. આ મિશ્રણમાં દૂધનુ કેટલું પ્રમાણ ઉમેરવામાં આવે જેથી દૂધ અને પાણીનો ગુણોત્તર 4 : 1 થઈ જાય. 6 લીટર 7 લીટર 4 લીટર 5 લીટર 6 લીટર 7 લીટર 4 લીટર 5 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 1¹⁰⁰ + 100° બરાબર કેટલા ? 2 200 1 101 2 200 1 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. નાધિયા મુઝરા કીક્કલી અંકિયા નાધિયા મુઝરા કીક્કલી અંકિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 (21 ÷ 5) X (12 ÷ 5) ÷ (42 ÷ 5) = ? 5/14 6/5 8/25 3/10 5/14 6/5 8/25 3/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક સંખ્યા X, 7 થી વિભાજન છે. જ્યારે આ સંખ્યાને 8, 12, અને 16થી વિભાજીત કરવામાં આવે તો દરેક સ્થિતિમાં શેષફળ 3 રહે છે. તો X નું લઘુતમ મૂલ્ય શોધો. 148 150 149 147 148 150 149 147 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP