Talati Practice MCQ Part - 2 તે નાનામાં નાની સંખ્યા કઈ છે, જેનાથી 20184નો સાથે ગુણાકાર કરતા ગુણનફળ એક પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય ? 2 3 5 6 2 3 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘નંદાદેવી’ ટોચ ___ નો ભાગ છે. અસમ હિમાલય કુમાઉ હિમાલય પંજાબ હિમાલય નેપાળ અસમ હિમાલય કુમાઉ હિમાલય પંજાબ હિમાલય નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ? જહાંગીર શાહજહાં ઔરંગઝેબ અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) ની સ્થાપના ક્યા રાજ્ય માટે કરવામાં આવી છે. મહારાષ્ટ્ર રાજસ્થાન આસામ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન આસામ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘ત ત જ ગા ગા' કયા છંદનું બંધારણ છે ? ભૂજંગી ઇન્દ્રવજ્રા ઉપજાતિ ઉપેન્દ્રવજા ભૂજંગી ઇન્દ્રવજ્રા ઉપજાતિ ઉપેન્દ્રવજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP