Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા રાજ્યમાં રાજ્ય વિધાનમંડળનું ઉપલું ગૃહ અસ્તિત્વમાં નથી? તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘જરા વારમાં નાશ પામે તેવું’ શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો. અજીત અકથ્ય ક્ષણભંગુર અસહ્ય અજીત અકથ્ય ક્ષણભંગુર અસહ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ગુજરાતી ભાષામાં ઉષ્માક્ષર કેટલા છે ? 17 7 4 5 17 7 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? મદન મોહન માલવીયા સરદાર પટેલ એની બેસન્ટ બાલ ગંગાધર તિલક મદન મોહન માલવીયા સરદાર પટેલ એની બેસન્ટ બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 મહાદેવ દેસાઈએ ___ ની સરખામણી ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ સાથે કરી હતી. દાંડીકૂચ અસહકાર આંદોલન બારડોલી સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ દાંડીકૂચ અસહકાર આંદોલન બારડોલી સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP