Talati Practice MCQ Part - 2 'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ? મળેલા જીવ માનવીની ભવાઈ ગુજરાતનો નાથ સરસ્વતીચંદ્ર મળેલા જીવ માનવીની ભવાઈ ગુજરાતનો નાથ સરસ્વતીચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કુચીપુડી કયા રાજ્યનું લોકનૃત્ય છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ઓડિશા આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 રવેન, વરુણ થી 300 દિવસ મોટી છે. અને સંદિપ, રવેનથી 50 અઠવાડિયા મોટો છે. જો સંદિપ મંગળવારે જનમ્યો હોય તો વરુણ કયા વારે જનમ્યો હોય ? ગુરુવાર સોમવાર મંગળવાર શુક્રવાર ગુરુવાર સોમવાર મંગળવાર શુક્રવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કવિ ઈશ્વર પેટલીકર ક્યા જિલ્લાના વતની છે ? વડોદરા ખેડા આણંદ છોટા ઉદેપુર વડોદરા ખેડા આણંદ છોટા ઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયો ધ્વનિ મહાપ્રાણ નથી ? છ ગ ઠ ર છ ગ ઠ ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP