Talati Practice MCQ Part - 2 જ્યાં જ્યાં ભાષા હોય ત્યાં ત્યાં હોય જ ___ શબ્દો વ્યાકરણ પ્રત્યાપન હાવભાવ શબ્દો વ્યાકરણ પ્રત્યાપન હાવભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'દસ્તાને જિંદગી’ કોનો ગઝલ સંગ્રહ છે ? બેફામ આદિલ મન્સૂરી ‘શૂન્ય’ પાલનપુરી મરીઝ બેફામ આદિલ મન્સૂરી ‘શૂન્ય’ પાલનપુરી મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કઈ નદી સહ્યાદ્રી પર્વતમાંથી નીકળતી નથી ? પૂર્ણા મહી પાર ઔરંગા પૂર્ણા મહી પાર ઔરંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 વિરુદ્ધાર્થી શબ્દ આપો : ખપ અનુપયોગ બિનઉપયોગી બિનજરૂરી ઉપયોગી અનુપયોગ બિનઉપયોગી બિનજરૂરી ઉપયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘કરેલા ઉપકારને જાણે’ તેને શું કહેવાય ? ઉપકૃત પરોપકારી કૃતજ્ઞ કૃતઘ્ન ઉપકૃત પરોપકારી કૃતજ્ઞ કૃતઘ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP