Talati Practice MCQ Part - 2
ભારતમાં સૌથી વધુ ગીતો ગાવાનો રેકોર્ડ કઈ મહિલા ગાયકના નામે છે ?

લત્તા મંગેશકર
આશા ભોંસલે
અલકા યાજ્ઞિક
કવિતા કૃષ્ણમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સંબંધક ભૂતકૃદંત મુખ્ય ક્રિયાની ___ દર્શાવે છે.

પૂર્વવર્તી ક્રિયા
ચાલુ અવસ્થા
પૂર્ણ અવસ્થા
અપેક્ષિત ક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP