Talati Practice MCQ Part - 3 NHRC સંસ્થા કઈ બાબત સાથે સંકળાયેલી છે ? માનવ અધિકાર મહિલા સુરક્ષા બાળ મજૂરી સાક્ષરતા માનવ અધિકાર મહિલા સુરક્ષા બાળ મજૂરી સાક્ષરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સમાસ ઓળખાવો – કપુત મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 One who has lost his wife is called ___ widow vidow husband widower widow vidow husband widower ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક કામ A અને B 12 દિવસમાં, B અને C 15 દિવસમાં, C અને A 20 દિવસમાં પૂરું કરે છે. જો A, B અને C એક સાથે મળીને કાર્ય કરે તો તે આ કામ કેટલા દિવસમાં પૂરું કરશે ? 10 દિવસ 15(2/3) દિવસ 7(5/6) દિવસ 5 દિવસ 10 દિવસ 15(2/3) દિવસ 7(5/6) દિવસ 5 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘ગૌ-હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે ? અનુચ્છેદ–40 અનુચ્છેદ–48 અનુચ્છેદ–47 અનુચ્છેદ–45 અનુચ્છેદ–40 અનુચ્છેદ–48 અનુચ્છેદ–47 અનુચ્છેદ–45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP