Talati Practice MCQ Part - 3 અલંકાર ઓળખાવો :- જિંદગી ! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત ઉપમા રૂપક અપહ્યુતિ સજીવારોપણ ઉપમા રૂપક અપહ્યુતિ સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 Where ___ my spectales ? are were was is are were was is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગ્રેન્ડ એનિકટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું છે ? સતલુજ સરસ્વતી કાવેરી ગોદાવરી સતલુજ સરસ્વતી કાવેરી ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક મહિલાની તરફ ઈશારો કરીને શૈલેષે કહ્યું કે તે મારી માતાની દિકરીના પિતાની માતાની દીકરી છે. તો સ્ત્રીનો શૈલેષ સાથેનો શું સંબંધ થાય ? પુત્રી ફઈબા પૌત્રી બહેન પુત્રી ફઈબા પૌત્રી બહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયા રાજાના પત્ની દ્વારા રાણકીવાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું ? ભીમદેવ પ્રથમ કર્ણદેવ સિધ્ધરાજ મૂળરાજ ભીમદેવ પ્રથમ કર્ણદેવ સિધ્ધરાજ મૂળરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP