Talati Practice MCQ Part - 3 ‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? જવાબ ભૂલ નહી તેથી જવાબ ભૂલ નહી તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'પદભ્રષ્ટ’ કર્યો સમાસ છે. તત્પુરુષ દ્વિગુ ઉપપદ કર્મધારય તત્પુરુષ દ્વિગુ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ખોટી જોડણી શોધો. નીતિશ સતીશ દિગીશ ક્ષિતીજ નીતિશ સતીશ દિગીશ ક્ષિતીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ક.મા. મુનશીએ કોને ‘ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ’ કહ્યા છે ? અખો પ્રેમાનંદ વલ્લભ મેવાડો પ્રિતમ અખો પ્રેમાનંદ વલ્લભ મેવાડો પ્રિતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ કયારથી થયો ? 21 Aug 1986 15 Aug 1975 15 July 1975 15 Oct 1975 21 Aug 1986 15 Aug 1975 15 July 1975 15 Oct 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP