Talati Practice MCQ Part - 3
‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

સુરેશ જોષી
સ્વામી આનંદ
ગૌરીશંકર જોષી
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને ક્યા તમામ જિલ્લાની હદ સ્પર્શે છે ?

મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર
દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી
બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP