Talati Practice MCQ Part - 3 જૈનો યાત્રાએ જવા ઉત્તર તરફ નીકળ્યા પછી જમણે વળ્યા ત્યાર બાદ આગળ ચાલીને ફરી જમણે વળ્યા અને પછી થોડું આગળ ચાલીને ઊંધી દિશામાં ચાલવા લાગ્યા – કઈ દિશા તરફ ? માહિતી અધુરી છે. દક્ષિણ ઉત્તર પશ્ચિમ માહિતી અધુરી છે. દક્ષિણ ઉત્તર પશ્ચિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘જ ત જ ગા ગા’ કયા છંદનું બંધારણ છે ? ઉપેન્દ્રવજા ભૂજંગી ઉપજાતિ ત્રોટક ઉપેન્દ્રવજા ભૂજંગી ઉપજાતિ ત્રોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુપ્તવંશના ક્યા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું ? કુમારગુપ્ત - I ચંદ્રગુપ્ત - II ઘટોત્કચ ચંદ્રગુપ્ત - I કુમારગુપ્ત - I ચંદ્રગુપ્ત - II ઘટોત્કચ ચંદ્રગુપ્ત - I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહર્ષિ અરવિંદ શ્રીમતી એની બેસન્ટ સ્વામી વિવેકાનંદ નારાયણ ગુરુ મહર્ષિ અરવિંદ શ્રીમતી એની બેસન્ટ સ્વામી વિવેકાનંદ નારાયણ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક ટ્રેનની પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિમી/કલાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મ 1 મિનિટમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ કેટલાં મીટર હોય? 500 600 900 750 500 600 900 750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP