Talati Practice MCQ Part - 3 મહેશે એક સ્કૂટર 10,000માં ખરીદી 5% નફાથી વેચી દીધું, મળેલ રકમથી મહેશે બીજું એક સ્કૂટર ખરીદી 5% નુકશાનથી વેચી દીધું. તો સમગ્ર વ્યવહારમાં મહેશને કેટલા રૂપિયા નફો કે નુકશાન થયું ? 50 ખોટ 25 ખોટ નહીં નફો કે નહીં ખોટ 50 નફો 50 ખોટ 25 ખોટ નહીં નફો કે નહીં ખોટ 50 નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારતીય કેલેન્ડરનો અંતિમ માસ નીચેનામાંથી કયો છે ? ફાગણ આસો ચૈત્ર કારતક ફાગણ આસો ચૈત્ર કારતક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સલીમ અલી પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ? હરિયાણા બિહાર આંધ્ર પ્રદેશ ગોવા હરિયાણા બિહાર આંધ્ર પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 Antonyms :- Elegance Coarseness Vulgarity Pride Beauty Coarseness Vulgarity Pride Beauty ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો. ઉમાશંકર ભવાની જોશી ઉમાશંકર નર્મદાશંકર જોષી ઉમાશંકર જેઠાલાલ જોશી ઉમાશંકર આત્મારામ જોશી ઉમાશંકર ભવાની જોશી ઉમાશંકર નર્મદાશંકર જોષી ઉમાશંકર જેઠાલાલ જોશી ઉમાશંકર આત્મારામ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP