Talati Practice MCQ Part - 3 ભારત અને કયા દેશ વચ્ચે ‘સમ્પ્રીતિ સૈન્ય અભ્યાસ 2019’નું આયોજન થયું હતું ? અફઘાનિસ્તાન બાંગ્લાદેશ નેપાળ મ્યાનમાર અફઘાનિસ્તાન બાંગ્લાદેશ નેપાળ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રૂ. 2500 નું 8% લેખે 1 વર્ષનું વ્યાજ શોધો. 200 250 225 230 200 250 225 230 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘વિદ્યા ભાણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો’ – અલંકાર જણાવો. વર્ણાનુપ્રાસ અત્યાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ વર્ણાનુપ્રાસ અત્યાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પરીક્ષામાં એક વિદ્યાર્થીને 20% માર્ક મળ્યા અને તે 30 માર્કથી નાપાસ થયો. પરંતુ જો તેને 32% માર્ક મળ્યા હોય તો તે લઘુતમ માર્કથી 42 માર્ક વધારે મળ્યા પાસ થવા માટે કેટલા ટકા માર્ક જરૂરી છે ? 25% 20% 52% 12% 25% 20% 52% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'અખોવન' કૃતિ કોની છે ? ઉમાશંકર જોશી કાકાસાહેબ કાલેલકર રમણભાઈ નીલકંઠ ગુણવંતરાય આચાર્ય ઉમાશંકર જોશી કાકાસાહેબ કાલેલકર રમણભાઈ નીલકંઠ ગુણવંતરાય આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP