Talati Practice MCQ Part - 3 ‘અમે આજે મોડા પડ્યાં કેમકે આજે વરસાદ બહુ જ હતો’ :– રેખાંકિત પદ શું છે ? એકેય નહીં સંયોજક સર્વનામ નિપાત એકેય નહીં સંયોજક સર્વનામ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભૂચર મોરીની લડાઈ ક્યા ગામ પાસે થઈ હતી ? પડધરી ઘોઘા ધ્રોલ કાનમ પડધરી ઘોઘા ધ્રોલ કાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નવરાત્રી અને લગ્ન પ્રસંગોમાં ગુજરાતમાં ગવાતો અને પ્રચલિત સનેડાનું ઉદ્ભવ સ્થાન કયું છે ? રાજકોટ ડાંગ દાહોદ પાટણ રાજકોટ ડાંગ દાહોદ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં ભરાયું હતું ? લંડન લાહોર અમૃતસર દિલ્હી લંડન લાહોર અમૃતસર દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કેન્દ્ર રાજ્ય સંબંધ પર વિચાર કરવા સરકારીયા આયોગની સ્થાપના કયારે થઈ ? ઈ.સ. 1981 ઈ.સ. 1967 ઈ.સ. 1982 ઈ.સ. 1983 ઈ.સ. 1981 ઈ.સ. 1967 ઈ.સ. 1982 ઈ.સ. 1983 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP