Talati Practice MCQ Part - 3 'જય સોમનાથ, જય દ્વારકેશ.......' પ્રસિદ્ધ કાવ્યપંક્તિની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે ? સુરેશ દલાલ કવિ નર્મદ રમેશ ગુપ્તા ઝવેરચંદ મેઘાણી સુરેશ દલાલ કવિ નર્મદ રમેશ ગુપ્તા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ભાગાકાર કેટલો થાય ? 1/π π 2πr² 2πr 1/π π 2πr² 2πr ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 શરીરના કયા અંગની બીમારી માટે એન્જીયોગ્રાફી કરવામાં આવે છે ? ફેફસા લીવર હદય મગજ ફેફસા લીવર હદય મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કઈ નદી નર્મદા અને તાપી વચ્ચે વહેં છે ? ઓઝત કીમ ઉબેણા સરસ્વતી ઓઝત કીમ ઉબેણા સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદરખાનનું નિધન થયું છે, તેમનો જન્મ કયા થયો હતો ? હૈદરાબાદ લખનૌ કાબુલ કરાંચી હૈદરાબાદ લખનૌ કાબુલ કરાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP