Talati Practice MCQ Part - 3 કયા શહેરમાં દૂધિયું–છાસિયું–તેલિયું તળાવ આવેલ છે ? ચાંપાનેર બોડેલી પાવાગઢ જૂનાગઢ ચાંપાનેર બોડેલી પાવાગઢ જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર કવિ તરીકે કોણ ઓળખાય છે ? અખો નર્મદ પ્રેમાનંદ દયારામ અખો નર્મદ પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કોની જગ્યાએ શ્રી ગ્રેહામ રીડની ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી ? હરેન્દ્ર સિંહ રાજેન્દ્ર સિંહ દેવેન્દ્ર સિંહ હરીશ સાલ્વે હરેન્દ્ર સિંહ રાજેન્દ્ર સિંહ દેવેન્દ્ર સિંહ હરીશ સાલ્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 10% ના દરે ૩ વર્ષ માટે સાદા વ્યાજે નાણા રોકવાથી રોકાણના ___ ભાગનું વ્યાજ મળે. 30 130 30/10 3/10 30 130 30/10 3/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP