Talati Practice MCQ Part - 3 કોલેરુ સરોવર કયા રાજ્યમાં આવેલ છે ? તમિલનાડુ ઓડિશા આંધ્ર પ્રદેશ કેરલ તમિલનાડુ ઓડિશા આંધ્ર પ્રદેશ કેરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 A કોઈ કાર્ય 5 દિવસમાં પુરુ કરી શકે છે તેવા પ્રકારના તેને ત્રણ કામ કરતા કેટલો સમય લાગે છે ? 15 દિવસ 20 દિવસ 21 દિવસ 14 દિવસ 15 દિવસ 20 દિવસ 21 દિવસ 14 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જો કોઈ એક રકમ પર 10% વાર્ષિક વ્યાજના દરે 2 વર્ષમાં થતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચે 2.80 નો તફાવત પડતો હોય તો તે રકમ ___ હશે 9680 9600 8000 10000 9680 9600 8000 10000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 -1/5 ની વિરોધીની વ્યસ્ત સંખ્યામાં 4 ઉમેરતા મળેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું ? 7 3 -3 -9 7 3 -3 -9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ખોટી જોડણીવાળો શબ્દ શોધો. વીચીત્ર ભૂમિકા કાકલૂદી નિવૃત વીચીત્ર ભૂમિકા કાકલૂદી નિવૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP