Talati Practice MCQ Part - 4 ભારતના કયા શહેરમાં ભારતનું પ્રથમ ઓઈલ મ્યુઝિયમ બનાવવામાં આવશે ? ઈટાનગર દિગ્બોઈ ઈમ્ફાલ ગુવાહાટી ઈટાનગર દિગ્બોઈ ઈમ્ફાલ ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ટૂંકીવાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક નીચેનામાંથી કોણ છે ? નર્મદ નંદશંકર ધૂમકેતુ બ.ક. ઠાકોર નર્મદ નંદશંકર ધૂમકેતુ બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 'સ્વર' શબ્દનું બંધારણ કયું છે ? વ્યંજન + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર સ્વર + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર વ્યંજન + વ્યંજન + સ્વર + સ્વર + વ્યંજન વ્યંજન + સ્વર + વ્યંજન + વ્યંજન વ્યંજન + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર સ્વર + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર વ્યંજન + વ્યંજન + સ્વર + સ્વર + વ્યંજન વ્યંજન + સ્વર + વ્યંજન + વ્યંજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘વનમાળી’ કોનું તખલ્લુસ છે ? ગુણવંત આચાર્ય રસિકલાલ પરીખ જયંતિ દલાલ કેશવહર્ષદ ધ્રુવ ગુણવંત આચાર્ય રસિકલાલ પરીખ જયંતિ દલાલ કેશવહર્ષદ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2021 નું આયોજન ક્યાં કરવામાં આવનાર છે ? હરિયાણા તમિલનાડુ કર્ણાટક ગુજરાત હરિયાણા તમિલનાડુ કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP