Talati Practice MCQ Part - 4
ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ?

440
380
420
400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા
વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP