Talati Practice MCQ Part - 5 ત્રણ વર્ષ બાદ મુદ્દલ અને સાદું વ્યાજ મળીને રકમ 815 રૂા. થાય છે. ચાર વર્ષનું સાદું વ્યાજ અને મુદ્દલ મળીને રૂા.854 થાય છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ? 698 590 700 650 698 590 700 650 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 કઈ નદી પર રાજસ્થળી અને ખોડીયાર(ધારી) પાસે બંધ બાંધવામાં આવ્યા ? મચ્છુ ભાદર શેત્રુંજી આજી મચ્છુ ભાદર શેત્રુંજી આજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 Raghu is smart ___ clever. so but and or so but and or ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એશિયાનું સૌપ્રથમ લોકગેટ ધરાવતું શહેર કયું છે ? જામનગર રાજકોટ વડોદરા ભાવનગર જામનગર રાજકોટ વડોદરા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ઈ–મેઈલમાં aનો અર્થ શું થાય ? કોપી કેસ કટ એન્ડ કોપી એક પણ નહીં કાર્બન કોપી કોપી કેસ કટ એન્ડ કોપી એક પણ નહીં કાર્બન કોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP