Talati Practice MCQ Part - 6 સૌદર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે, સૌંદર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે. આપેલ પંક્તિ કયા છંદમાં છે ? ચોપાઈ દોહરો હરિગીત અનુષ્ટુપ ચોપાઈ દોહરો હરિગીત અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈલ્બર્ટ બિલનો હેતુ શો હતો ? હથિયારબંધી કાયદો લાગુ કરવો રાજદ્રોહનો કેસ ચલાવવા માટેની જોગવાઈ ભારતમાં અંદાજપત્ર રજૂ કરવાની રજૂઆત ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકનો કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી હથિયારબંધી કાયદો લાગુ કરવો રાજદ્રોહનો કેસ ચલાવવા માટેની જોગવાઈ ભારતમાં અંદાજપત્ર રજૂ કરવાની રજૂઆત ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકનો કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. સમય જતાં દુ:ખ વધે છે દુઃખ જોઈ દયાની લાગણી થવી ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. સમય જતાં દુ:ખ વધે છે દુઃખ જોઈ દયાની લાગણી થવી ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયુ પ્રવાહી ઉષ્માનયનની રીતે ગરમ થતું નથી ? પારો પાણી દૂધ કેરોસીન પારો પાણી દૂધ કેરોસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Write indirect form of : He said to the child; Shut the window. He asked the child whether shut the window. He asked the child to shout the window. He asked the child that shut the window. He asked the child for shout the window. He asked the child whether shut the window. He asked the child to shout the window. He asked the child that shut the window. He asked the child for shout the window. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP