Talati Practice MCQ Part - 6 'જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા’ કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? ચક્રવાક મિથુન ભવના અબોલા જીભ ખીજડિયે ટેકરે ચક્રવાક મિથુન ભવના અબોલા જીભ ખીજડિયે ટેકરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. 1) પારકી આશ સદા નિરાશ 2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું 3) માગ્યા કરતાં મરવું ભલું 4) વિશ્વાસે વહાણ ચાલે P) માગ્યા વિના માય ન પીરસેQ) સગા બાપનોય વિશ્વાસ ન કરાયR) વાડ વગર વેલો ન ચઢે S) નસીબ ચાર ડગલાં આગળ 1-S, 2-R, 3-P, 4-Q 1-R 2-S, 3-P. 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-Q, 2-R, 3-S, 4-P 1-S, 2-R, 3-P, 4-Q 1-R 2-S, 3-P. 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-Q, 2-R, 3-S, 4-P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રેખાંકિત સંયોજકનો પ્રકાર લખો : તે અંગ્રેજી કે હિન્દી વાંચતો ન હતો. કારણવાચક સંયોજક સમુચ્ચયવાચક સંયોજક વિકલ્પવાચક સંયોજક પરિણામવાચક સંયોજક કારણવાચક સંયોજક સમુચ્ચયવાચક સંયોજક વિકલ્પવાચક સંયોજક પરિણામવાચક સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ? આપેલ તમામ આપેલ પૈકી એક પણ નહીં કલ્યાણજી મહેતા કુંવરજીભાઈ આપેલ તમામ આપેલ પૈકી એક પણ નહીં કલ્યાણજી મહેતા કુંવરજીભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈન્દ્રાવતી ડેમ ભારતના કયા રાજ્યમાં આવેલ છે ? મધ્યપ્રદેશ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા મધ્યપ્રદેશ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP