Talati Practice MCQ Part - 7
દેશના પ્રથમ કાયદાકીય અધિકારી કોણ છે ?

સોલિસિટર જનરલ
એટર્ની જનરલ
એડવોકેટ જનરલ
સુપ્રીમ કૉર્ટના મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી ‘સાફ કરી દેવું' રૂઢિપ્રયોગનો સાચો અર્થ ક્યો નથી ?

કામ પૂરું કરી દેવું
ઉડાવી દેવું
પાણીથી ધોઈ પોતું કરવું
પાયમાલ કરી નાખવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP