Talati Practice MCQ Part - 7
કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયના હસ્તક છે ?

માનવ સંસાધન મંત્રાલય
કાનૂની બાબતો
ગૃહ બાબતો
નાણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેના ક્યા શબ્દો શબ્દકોશના ક્રમ પ્રમાણે સાચા છે ?

આંક, માનવી, નોટ, ખેતર
ખેતર, નોટ, પ્રેત, સોનું
આંક, ખેતર, સોનું, પ્રેત
ખેતર, પ્રેત, આંક, માનવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP