Talati Practice MCQ Part - 7 જ્યારે તમે ઈન્ટરનેટથી જોડાવ છો ત્યારે તમે શેનો ઉપયોગ કરો છો ? ટેલિફોન કિ બોર્ડ પ્રિન્ટર માઉસ ટેલિફોન કિ બોર્ડ પ્રિન્ટર માઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કિસાન વિકાસપત્ર યોજનાની શરૂઆત કયા વર્ષે થઈ હતી ? 1988 1986 1994 1985 1988 1986 1994 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ખંડકાવ્ય - ગ્રામમાતાના કવિનું નામ શું ? કવિ બોટાદકર કલાપી કવિ દલપતરામ સુંદરમ્ કવિ બોટાદકર કલાપી કવિ દલપતરામ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયો ઉમદા વાયુ નથી ? ફ્લોરિન આર્ગોન નિયોન હિલિયમ ફ્લોરિન આર્ગોન નિયોન હિલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી ક્યો શબ્દ 'વાચાળ' શબ્દનો વિરોધી છે ? મ્લાન લેખિત મંદ મૂક મ્લાન લેખિત મંદ મૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP