Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કર્તરી વાક્યરચના શોધો. મહારાજ વડે તરત ભાણું તૈયાર કરાવાયું. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું. મહારાજ તરત ભાણું તૈયાર કરાવતા હતાં. મહારાજે તરત ભાણું તૈયાર કર્યું મહારાજ વડે તરત ભાણું તૈયાર કરાવાયું. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું. મહારાજ તરત ભાણું તૈયાર કરાવતા હતાં. મહારાજે તરત ભાણું તૈયાર કર્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ જણાવો ? પી.ચંદ્રશેખર રાજીવકુમાર સુશીલચંદ્ર ઓમપ્રકાશ રાવત પી.ચંદ્રશેખર રાજીવકુમાર સુશીલચંદ્ર ઓમપ્રકાશ રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે, તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ? 10 12 8 15 10 12 8 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો :તેજ, તુલા, તાંડવ, તિમિર તાંડવ, તિમિર, તેજ, તુલા તાંડવ, તિમિર, તુલા, તેજ તિમિર, તુલા, તેજ, તાંડવ તેજ, તિમિર, તુલા, તાંડવ તાંડવ, તિમિર, તેજ, તુલા તાંડવ, તિમિર, તુલા, તેજ તિમિર, તુલા, તેજ, તાંડવ તેજ, તિમિર, તુલા, તાંડવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શાંતાચાર્ય અને સુરાચાર્ય કોના દરબારમાં હતા ? સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ પ્રથમ મૂળરાજ કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ પ્રથમ મૂળરાજ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP