Talati Practice MCQ Part - 7 ગુજરાતના વિશિષ્ટ વનો અને તેના સ્થળનાં જોડકાં પૈકી કયું જોડકું સાચું નથી ?(1) ગાંધીનગર - પુનિત વન (2) અંબાજી - માંગલ્ય વન(3) માનગઢ - ગોવિંદ ગુરુ સ્મૃતિવન(4) પાવાગઢ - પાવક વન 4 3 2 1 4 3 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મહાભારતના યુદ્ધમાં બાણ શૈયા પર કોણ રહ્યું હતું ? ભીષ્મ ભીમ કૃષ્ણ અર્જુન ભીષ્મ ભીમ કૃષ્ણ અર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 આ લીંબુ છે કે બોર ? - સંયોજક શોધો. છે કે આપેલ પૈકી એક પણ નહીં લીંબુ છે કે આપેલ પૈકી એક પણ નહીં લીંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શબ્દસમૂહ : ‘સહેલાઈથી દેખી કે સમજી શકાય તેવું’ સ્પષ્ટ સ્પંદ ત્રિકાળદર્શી દષ્ટા સ્પષ્ટ સ્પંદ ત્રિકાળદર્શી દષ્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પ્રસિદ્ધ ‘સોલ્ટ લેક સ્ટેડિયમ' ભારતના ક્યા શહેરમાં આવેલું છે ? હૈદરાબાદ કલકત્તા નવી મુંબઈ તિરુવનંતપુરમ હૈદરાબાદ કલકત્તા નવી મુંબઈ તિરુવનંતપુરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP