Talati Practice MCQ Part - 8 ‘દક્ષિણ પૂર્વનો પ્રવાસ’ના લેખક કોણ છે ? ઉમાશંકર જોશી પ્રીતિ સેનગુપ્તા સ્વામી સચ્ચિદાનંદ કાકાસાહેબ કાલેલકર ઉમાશંકર જોશી પ્રીતિ સેનગુપ્તા સ્વામી સચ્ચિદાનંદ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અનુમસ્તિષ્ક અને સેતુ, મગજના કયા ભાગમાં આવેલું છે ? મધ્ય મગજ પશ્વ મગજ એક પણ નહીં અગ્ર મગજ મધ્ય મગજ પશ્વ મગજ એક પણ નહીં અગ્ર મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વર્ગીકરણ લિપિના પિતા તરીકે કોણ જાણીતું છે ? રોબર્ટ વ્હિટેકર કેરોલસ લિનિયસ અર્ન્સ્ટહેકલ કાર્લ વ્યૂઝ રોબર્ટ વ્હિટેકર કેરોલસ લિનિયસ અર્ન્સ્ટહેકલ કાર્લ વ્યૂઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.1) મોચી ભરત 2) કાઠી ભરત 3) કણબી ભરત 4) મોતી ભરત A) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર B) સૌરાષ્ટ્ર વિસ્તાર C) ખાવડા, બન્ની વિસ્તાર 4)અમરેલી જીલ્લો 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘સુદ્રેહ’ અને ‘કુસ્તી’ કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ? યહુદી ખોજા મેમણ પારસી યહુદી ખોજા મેમણ પારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP