Talati Practice MCQ Part - 8 બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું ક્યું નૃત્ય ખૂબ જાણીતું છે ? ટિપ્પણી નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય મરચી નૃત્ય મેરાયો નૃત્ય ટિપ્પણી નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય મરચી નૃત્ય મેરાયો નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્વાર' માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ? એન.કે.પી. સાલ્વે એલ.એમ. સિંઘવી જી.વી.કે. રાવ કે.સી. પંત એન.કે.પી. સાલ્વે એલ.એમ. સિંઘવી જી.વી.કે. રાવ કે.સી. પંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘જેનું એકેય સંતાન ગુજરી ન ગયું હોય તેવી સ્ત્રી' માટે સાચો પારિભાષિક શબ્દ આપો. સૌભાગ્યવતી અખોવન પુણ્યશાળી સ્ત્રી સતી સ્ત્રી સૌભાગ્યવતી અખોવન પુણ્યશાળી સ્ત્રી સતી સ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘ખીલો થઈ જવું’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ભીંતમાં ખીલો જડી દેવો અંદર જતા રહેવું ઊભા રહી જવું જડ થઈ જવું. ભીંતમાં ખીલો જડી દેવો અંદર જતા રહેવું ઊભા રહી જવું જડ થઈ જવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16મું અને નીચેથી 24મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 38 39 41 40 38 39 41 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP