Talati Practice MCQ Part - 8 શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ? વત્સ, વિદ્રોહ, વિદ્વાન, વત્તા વત્તા, વત્સ, વિદ્વાન, વિદ્રોહ વત્સ, વત્તા, વિદ્વાન, વિદ્રોહ વત્તા, વત્સ, વિદ્રોહ, વિદ્વાન વત્સ, વિદ્રોહ, વિદ્વાન, વત્તા વત્તા, વત્સ, વિદ્વાન, વિદ્રોહ વત્સ, વત્તા, વિદ્વાન, વિદ્રોહ વત્તા, વત્સ, વિદ્રોહ, વિદ્વાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વધુ પડતો વ્યાયામ કરવાથી કયો રોગ થવાની સંભાવના રહે છે ? કેન્સર શ્વાસ રક્તપિત્ત તૃષા રોગ કેન્સર શ્વાસ રક્તપિત્ત તૃષા રોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેના પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ? 10 મીટર 24 મીટર 38 મીટર 28 મીટર 10 મીટર 24 મીટર 38 મીટર 28 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Ours is a ___ school. girls girls' boys girl's girls girls' boys girl's ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા ? સખી પ્રણાલી રસિક પ્રણાલી ગૌડિયા પ્રણાલી વારકરી પ્રણાલી સખી પ્રણાલી રસિક પ્રણાલી ગૌડિયા પ્રણાલી વારકરી પ્રણાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP