Talati Practice MCQ Part - 8 એક નળાકારનું ઘનફળ 2200 સેમી³ છે. જો નળાકારની ઊંચાઈ 7 સેમી હોય તો નળાકારની ત્રિજયા ___ સેમી છે. 20 15 10 5 20 15 10 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બેંકીગ સોડા (Baking soda) એ શું છે ? સોડીયમ બાયકાર્બોનેટ પોટેશીયમ કાર્બોનેટ પોટેશીયમ ક્લોરોઈડ પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ સોડીયમ બાયકાર્બોનેટ પોટેશીયમ કાર્બોનેટ પોટેશીયમ ક્લોરોઈડ પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 I am agree ___ your poinion. for with of to for with of to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 30 સભ્યોની એક ક્લબમાં બેડમિન્ટન સિંગલ્સની મેચ ગોઠવવામાં આવી. દરેક મેચ વખતે જે સભ્ય રમત હારે તે સ્પર્ધામાંથી બહાર નીકળી જાય અને એકપણ વાર ટાઈ (સરખા પોઈન્ટ) થયા ન હોય તો વિજેતા નક્કી કરવા માટે ઓછામાં ઓછી કેટલીવાર રમત રમવી પડે ? 15 29 61 30 15 29 61 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ બનાસકાંઠા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP