Talati Practice MCQ Part - 9 બેંક દ્વારા મંજૂર થયેલ ધિરાણની મર્યાદામાં રકમ ઉપાડી શકાય તેમજ ઉપાડેલી રકમ પૈકી સંપૂર્ણ કે તેના કોઈ ભાગની રકમ પાછી ભરી શકાય અને જેટલી રકમ ઉપાડી હોય તેનું જ વ્યાજ ચૂકવવાનું થાય. આવી સગવડને ___ કહે છે. બચત ખાતું કેશ ક્રેડિટ લોન ખાતું ક્રેડિટ કાર્ડ બચત ખાતું કેશ ક્રેડિટ લોન ખાતું ક્રેડિટ કાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ઈ-મેઈલથી સંદેશાવ્યવહારની આપ-લે માટે કયું સાધન વપરાય છે ? કોમ્પ્યુટર ટેલીપ્રિન્ટર ફેક્સ મશીન પ્રિન્ટર કોમ્પ્યુટર ટેલીપ્રિન્ટર ફેક્સ મશીન પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બાળઘુટીમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે ? બીલી જામફળ ગરમાળો કોઠી બીલી જામફળ ગરમાળો કોઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત રાજ્યની હાઈકોર્ટ (વડી અદાલત) કયાં આવેલી છે ? સરખેજ - અમદાવાદ સોલા – અમદાવાદ થલતેજ - અમદાવાદ આશ્રમ રોડ - અમદાવાદ સરખેજ - અમદાવાદ સોલા – અમદાવાદ થલતેજ - અમદાવાદ આશ્રમ રોડ - અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અમેરિકાના કયા મહાન પત્રકારના નામે દર વર્ષે શ્રેષ્ઠ પત્રકારત્વ માટે પત્રકારને એવોર્ડ આપવામાં આવે છે ? જોસેફ પુલિત્ઝર જોર્જ પુલિત્ઝર ડેવિડ જોન જોસેફ મેક્ઝેની જોસેફ પુલિત્ઝર જોર્જ પુલિત્ઝર ડેવિડ જોન જોસેફ મેક્ઝેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP