Talati Practice MCQ Part - 9 રૂઢિપ્રયોગનો અર્થ આપો : પેટ આપવું પેટ ભાડે આપવું પેટે પાટા બાંધવા રહસ્ય જણાવી દેવું ખાનગી વાત પેટ ભાડે આપવું પેટે પાટા બાંધવા રહસ્ય જણાવી દેવું ખાનગી વાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં સહુથી વધુ સિંચાઈ થતી હોય તેવું રાજ્ય ___ છે. કર્ણાટક તમિલનાડુ ગુજરાત પંજાબ કર્ણાટક તમિલનાડુ ગુજરાત પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા ક્યા ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ કરે છે ? લાકડું પવન સૂર્ય પેટ્રોલ લાકડું પવન સૂર્ય પેટ્રોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "છે એક ઉજ્જવળ પુરાણપ્રસિદ્ધ દેશ." પંક્તિમાં પ્રયોજાયેલા છંદનું નામ લખો. ઉપજાતિ મનહર વસંતતિલકા તોટક ઉપજાતિ મનહર વસંતતિલકા તોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું વડું મથક ક્યા સંયુક્ત સ્થાને આવેલ છે ? ગાંધીનગર-વડોદરા ગાંધીનગર–અમદાવાદ ગાંધીનગર-ખેડા ગાંધીનગર-મહેસાણા ગાંધીનગર-વડોદરા ગાંધીનગર–અમદાવાદ ગાંધીનગર-ખેડા ગાંધીનગર-મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP