Talati Practice MCQ Part - 9 સજીવોમાં લક્ષણો વારસાગત ઉતરવાની ક્રિયાને ___ કહે છે. ઉત્ક્રાંતિ અનુવંશ ફલનક્રિયા સ્થળાંતર ઉત્ક્રાંતિ અનુવંશ ફલનક્રિયા સ્થળાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 5 રૂપિયાના પરચૂરણમાં 50 પૈસાના 7 સિક્કા છે અને બાકીના 25 પૈસાના સિક્કા છે, તો 25 પૈસાના સિક્કા કેટલા હોય ? 7 6 8 5 7 6 8 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વન્ય પ્રાણી સંપ્તાહની શરૂઆત કયા મહાપુરુષના જન્મદિન સાથે સંકળાયેલ છે ? સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સમાસ ઓળખાવો : નીલાંબર બહુવ્રીહિ મધ્યમપદલોપી ઉ૫પદ કર્મધારય બહુવ્રીહિ મધ્યમપદલોપી ઉ૫પદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતનું રાજ્ય પ્રાણી ક્યું છે ? રીંછ સિંહ વાઘ દીપડો રીંછ સિંહ વાઘ દીપડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP