Talati Practice MCQ Part - 9 20 વિદ્યાર્થીઓના સરેરાશ વજનમાં 0.75 કિ.ગ્રા.નો વધારો થાય છે, જ્યારે 30 કિ.ગ્રા. વજનવાળા વિદ્યાર્થીની જગ્યાએ એક નવો વિદ્યાર્થી ઉમેરવામાં આવે છે. તો નવા વિદ્યાર્થીનું વજન કેટલું હશે ? 50 કિ.ગ્રા. 45 કિ.ગ્રા. 48 કિ.ગ્રા. 52 કિ.ગ્રા. 50 કિ.ગ્રા. 45 કિ.ગ્રા. 48 કિ.ગ્રા. 52 કિ.ગ્રા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય. 22½% 25% 23½% 26% 22½% 25% 23½% 26% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 3, 6, 9 નો ગુ.સા.અ. ___ છે. 9 18 12 3 9 18 12 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Choose the best available answer to the following word : decentralize locate centre of attraction remove from centre to surrounding areas fall in line locate centre of attraction remove from centre to surrounding areas fall in line ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ક્યું પ્રાણી સૌથી લાંબું આયુષ્ય ભોગવે છે ? કાચબો માછલી મગર દેડકો કાચબો માછલી મગર દેડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP