Talati Practice MCQ Part - 9 કયું રસાયણ પાણીને જંતુમુકત કરવા માટે વપરાય છે ? સલ્ફર પોટેશિયમ ક્લોરિન બ્રોમીન સલ્ફર પોટેશિયમ ક્લોરિન બ્રોમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'મૂછાળી મા’નું બિરુદ મેળવનાર બાળકેળવણીકારનું નામ શું છે ? મૂળશંકર ભટ્ટ હરભાઈ ત્રિવેદી ગિજુભાઈ બધેકા નાનાભાઈ ભટ્ટ મૂળશંકર ભટ્ટ હરભાઈ ત્રિવેદી ગિજુભાઈ બધેકા નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ? ઉકાળીને ગાળીને ફટકડી નાખીને નિતારીને ઉકાળીને ગાળીને ફટકડી નાખીને નિતારીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા પદાર્થોમાંથી આપણને વધુ પ્રોટીન મળે છે ? અનાજ કઠોળ લીલાં શાક્ભાજી કંદમૂળ અનાજ કઠોળ લીલાં શાક્ભાજી કંદમૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પાણીમાં દેડકો કેવી રીતે શ્વાસ લે છે ? ચામડીથી એક પણ નહીં નાકથી પગના વેબમાંથી ચામડીથી એક પણ નહીં નાકથી પગના વેબમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP