Talati Practice MCQ Part - 9 રડતી દીવાલ (વેઈલિંગ વોલ) ક્યા ધર્મના લોકો માટે મહત્વ ધરાવે છે ? ખ્રિસ્તી જરથોસ્તી યહૂદી મુસ્લિમ ખ્રિસ્તી જરથોસ્તી યહૂદી મુસ્લિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બટાકા કરતાં કારેલાંનો ભાવ ત્રણ ગણો છે. જો 1 કિલો કારેલાંનો ભાવ 27 રૂપિયા હોય તો 2 કિલો બટાકાની કિંમત શું હશે ? 16 રૂપિયા 9 રૂપિયા 12 રૂપિયા 18 રૂપિયા 16 રૂપિયા 9 રૂપિયા 12 રૂપિયા 18 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બંને બાજુ સમાન હોય તેવા ત્રિકોણને શું કહે છે ? સમદ્વિબાજુ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ સમભુજ ત્રિકોણ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ સમભુજ ત્રિકોણ ત્રિકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બેન્કનો ખાતેદાર બેન્કમાં લોકર રાખે તો બેન્ક ___ વસૂલ કરશે. ભાડું આપેલ તમામ ડિપોઝિટ વ્યાજ ભાડું આપેલ તમામ ડિપોઝિટ વ્યાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ટોરેન્ટ પાવર લિ. સ્થિર સર્વિસ ચાર્જિસ અને ચલિત ચાર્જિસના આધારે, ગ્રાહકે મહિનામાં વાપરેલ યુનિટના આધારે લાઈટબિલ તૈયાર કરે છે. માસિક 100 યુનિટની વપરાશ હોય ત્યારે કુલ બિલ રૂ. 3,200 અને માસિક 150 યુનિટની વપરાશ હોય ત્યારે કુલ બિલ રૂ. 3,800 થાય છે. કમલેશની માસિક વપરાશ 250 યુનિટ હોય તો કુલ બિલ ___ થાય. રૂ. 7,000 રૂ. 5,000 રૂ. 4,400 રૂ. 4,800 રૂ. 7,000 રૂ. 5,000 રૂ. 4,400 રૂ. 4,800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP