Talati Practice MCQ Part - 9 10% ના દરે રૂ. 10,000 નું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 2110 2100 1210 2000 2110 2100 1210 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પીસીઆર (PCR) ની શોધ કોણે કરી ? આર્થર કોનબર્ગ કેરી મૂલીસ જે. ડી. વોટસન ગ્રિફિથ આર્થર કોનબર્ગ કેરી મૂલીસ જે. ડી. વોટસન ગ્રિફિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 હિન્દી સાહિત્ય જગતમાં 'કલમ કા સિપાહી' તરીકે જાણીતા સાહિત્યકાર નીચેનામાંથી કોણ છે ? મેથિલીશરણ ગુપ્ત રામધારી સિંહ દિનકર હરિવંશ રાય બચ્ચન પ્રેમચંદ મેથિલીશરણ ગુપ્ત રામધારી સિંહ દિનકર હરિવંશ રાય બચ્ચન પ્રેમચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દયારામ-ગરબી, અખો-છપ્પા, તુલસીદાસ-ચોપાઈ અને નરસિંહ મહેતા પ્રભાતિયાં પદ ગઝલ ઊર્મિકાવ્ય પ્રભાતિયાં પદ ગઝલ ઊર્મિકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શસ્ત્રોની પૂજા ક્યા તહેવારે કરવામાં આવે છે ? બળેવ હોળી દશેરા ભાઈબીજ બળેવ હોળી દશેરા ભાઈબીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP