Talati Practice MCQ Part - 9 નીચેના કયા વૃક્ષના ફૂલમાંથી નશાયુક્ત પીણું બને છે ? લીમડો વડ પીપળો મહુડો લીમડો વડ પીપળો મહુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કોઈ એક વર્ગમાં સોમવારથી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શનિવારની હાજરી કેટલી ? 32 30 26 31 32 30 26 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Rahul's selection was ___ his hard work. due to because in addition do therefore due to because in addition do therefore ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં ફ્લોરસ્પાર ___ ખાતે મળી આવે છે. તારંગા બરડો ડુંગર આંબા ડુંગર કાળો ડુંગર તારંગા બરડો ડુંગર આંબા ડુંગર કાળો ડુંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ___ ને હવે ગ્રહ તરીકે નહીં ઓળખવામાં આવે. યુરેનસ નેપ્ચ્યુન પ્લૂટો પૃથ્વી યુરેનસ નેપ્ચ્યુન પ્લૂટો પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP