Talati Practice MCQ Part - 9 એક સર્વેમાં 10 વ્યક્તિના વજન માપવામાં આવે છે. પહેલા 4 વ્યક્તિના વજન માપવામાં આવે છે અને તેની સરેરાશ 65 kg મળે છે. પણ જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુક્ત હોઈ પહેલેથી વ્યક્તિનું વજન 5 kg વધારે દેખાડે છે. આથી હવે વજનકાંટો ક્ષતિ વગરનો લેતા બાકીના 6 વ્યક્તિના વજનની સરેરાશ 50 મળે છે. તો સાચી સરેરાશ કેટલી ? 60 40 54 56 60 40 54 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અમીબા ___ છે. દ્વિકોષી સજીવ એક પણ નહીં બહુકોષી સજીવ એકકોષી સજીવ દ્વિકોષી સજીવ એક પણ નહીં બહુકોષી સજીવ એકકોષી સજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ નથી. સમાનતા બંધુતા સ્વતંત્રતા અહિંસા સમાનતા બંધુતા સ્વતંત્રતા અહિંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 જો તમારો ફોટો કોમ્પ્યુટરમાં લેવો હોય તો શાનો ઉપયોગ કરશો ? કિ બોર્ડ માઉસ સ્કેનર પ્રિન્ટર કિ બોર્ડ માઉસ સ્કેનર પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી સૂરજનાં પર્યાયવાચી નામો ક્યાં નથી ? સવિતા, ભાસ્કર ભાણ, ભાનુ રવિ, કિરણ આદિત્ય, હિરણ્યગર્ભ સવિતા, ભાસ્કર ભાણ, ભાનુ રવિ, કિરણ આદિત્ય, હિરણ્યગર્ભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP